પંચામૃત નિષ્ફળતાઓ માંથી પેદા થતી લાયકાત
એક બેંક અધિકારીને સાત વર્ષ પહેલા મળવી જોઈતી બઢતી છે હમણાં મળી તે અંગેના અભિનંદન નો સ્વીકાર કરતા તેને અફસોસ પ્રગટ કર્યો કે સવારે ચાર ના કંપની રાહ જોતા બેઠા હોય અને ચા નો કપ સાંજે મળે તેવું થયું
માણસ આ કે તે પ્રાપ્તિ માટે પોતાના મનથી એક સમય બિંદુ નક્કી કરી નાખે છે તે સમયે તે તલ પાપડ બનીને પ્રાપ્તિની રાહ જુએ છે પછી તરસ્યા કરે છે જ્યારે તેને ઇચ્છિત ફળ મળે ત્યારે તેને થાય છે કે કેટલું મોડું થઈ ગયું આવું વિચારીને તે આનંદના પ્રસંગે પણ રંગીન બની જાય છે પછી તેને ખબર પડે છે કે કેટલીક ઘટનાઓ તો એક જ વાર બને છે અને તે વહેલી મળે તો કંઈ ન્યાય થઈ જવાનું નથી અને મોદી મળે તો કંઈ ફાઈલ થઈ જવાતું નથી ઘણાને તો તેમણે ઈચ્છેદી વસ્તુ અંત સુધી મળતી નથી કેટલાક ને આખી જિંદગી જામખેલી કીર્તિ તેમના મૃત્યુ પછી મળતી મળી હોય તેવું પણ બન્યું છે મોટા મોટા પણ એ છેલ્લું જે કાંઈ મળે તેના માટે સંતોષમાનો તે જ સાચું લાગે પણ માણસનું મન એવું છે કે તે પોતાના ધારણા કરતા સેજ પણ મોડું થાય ત્યારે વિરોધની લાગણી સાથે તેનો સ્વીકાર કરે છે
પંચામૃત નિષ્ફળતાઓ માંથી પેદા થતી લાયકાત
દરેક માણસને પોતાની જિંદગીના નકશા રૂપે ઉંચો પહાડ જવાનો જ ગમે છે પણ યા તો રાખવું જ પડે છે કે જે પર્વતની તોજ પર પહોંચે છે તેને તરફ પાછા જ ફરવાનું આવે જ છે અને ઊર્જામાં ઊંચા પહાડ પર તમે પહોંચી પહોંચો પછી શું કોઈ આકાશને અડી શકતું નથી કોઈ પર્વની ટોચ પર રહી શકતું નથી કેટલાક માણસો ગૌરવ પૂર્વક પર્વત ઉપર થી નીચે ઉતરે છે કેટલાક ગબડી પડે છે કેટલાક ધબકે ચડીને નીચા છે કરવાનું લગભગ અશક્ય છે મનોવંચિત ફળ વહેલું મળ્યું હોત તો સારું હતું એવો અફસોસ હૃદયમાં પૂરતી વખતે વિચારવું
મોડે મોઢે માણસને જે કાંઈ મળે છે તે માટે તેની લાયકાતના મૂળમાં ભૂતકાળમાં ગણી ગેર લાયકાતો પડી હોય છે રશિયાના સ્ટર્લીંગની ઊંચાઈ ઓછી ના પડી હોત અને લસકામાં ભરતી થઈ ગયો હોત તો તે લસકામાં જ કોઈ નાની કે મોટી ગુમના નિવૃત્તિમાં ધકેલાઈ ગયો હોત અમેરિકાના મસૂર વાર્તાકાર એ હેનરીએ હિસાબની ગોલમાલ માં ખોટા આળસરા જેલમાં મોકલવામાં આવ્યો ના હોત તો તેને વાર્તા લખી જ ના હોત હકીકતે માણસે પોતાની માનેલી બધી લાયકાત છતાં મળેલી નિષ્ફળતાની નવી નિષ્ફળતાનો ની જરૂર જ નથી હોતી નથી આ બધી નિષ્ફળતામાંથી એક લાયકાત પેદા થાય છે
જે નવી સફળતાને પ્રાપ્ત કરવામાં નિમિત બની રહે છે એક રશિયન કવિએ ઠીક કહ્યું છે
આકાંક્ષા બહુ ઊંચા વર્ડ અને પાણી પાયા અને આવા મોટા ઝાડને બહુ જ નાનકડા ટેટા આવ્યા ત્યારે છાતી બેસી ગઈ બીજી બાજુ સહજ પણ ઊંચા નહીં ચડી શકતા વહેલા જમીન પર પથરાયા આ જમીન દોસ વેલાના તરબૂચ જોયા ત્યારે આશ્ચર્યછાતી ગજગજ ફૂલી
ઊંચા ઝાડ ઉભા કરી એટલે મોટા અને મીઠા ફરજ મળે તેવા બ્રહ્મ માંથી છુટકારો થયો
No comments: